• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: રાજકોટથી મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સર્જરી માટે આવેલ યુવાનની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી*

*રાજકોટ થી દર્દી જટિલ પ્લાસ્ટિક સર્જરી માટે મોરબી આયુષ હોસ્પીટલમાં આવ્યું.*
*પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડીયલ દ્વારા જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી.*

રાજકોટના ૧૮ વર્ષના યુવાન ને નીચેના હોઠના ભાગે લોહીની નળીની ગાંઠ (ARTERIO-VENOUS MALFORMATION) થયેલી હતી.
ગાંઠ ના લીધે હોઠ બહુજ મોટો થઇ ગયો હતો. દેખાવમાં ખરાબ લાગતો હતો જમવામાં પણ તકલીફ પડતી હતી. લોહીની નળીની ની ગાંઠ દબાવવામાં એકદમ નરમ હોઈ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં લોહી ભરેલું હોવાથી જો કોઈ ઈજા થાય તો વધારે પ્રમાણ માં લોહી વહી જાય છે અને દર્દીની હાલત ગંભીર થઇ શકે છે. તેને કાઢવા માટેનું ઓપરેશન પણ બહુ જટિલ અને જોખમી હોય છે કારણ કે ખુબ જ લોહી વહી જવાનું જોખમ હોઈ છે.
પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતા પૂર્વક લોહીની ગાંઠને દુર કરવાનું ઓપરેશન કરી શ્રેષ્ઠ પરિણામ આપતા દર્દી એ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની હરિદ્વાર યાત્રા વેળાએ આનંદધામની યાદગાર મુલાકાત*

editor

*HELLO MORBI NEWS: સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ*

editor

*વિકાસની વાતો કરનાર અને ખેડૂત ચિંતક નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા લાઈટ ની સમસ્યા હલ કરો*

Hello Morbi

Leave a Comment