• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ: સ્વ વિજયભાઈ રૂપાણી ના પરિવારને સાત્વના પાઠવતા મહંતશ્રી નરેન્દ્રબાપુ*

રાજકોટ:તા ૧૭ ગુજરાત રાજ્ય ના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ શ્રી વિજયભાઈ રૂપાણી ના સુપુત્ર શ્રી ઋષભભાઈ રૂપાણીને અને તેમના પરિવારજનો સાંત્વના પાઠવતા શ્રી આપાગીગાના ઓટલા ના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) તથા સમગ્ર શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના આગેવાનો સાથે શાંત્વના પાઠવતા નરેન્દ્રભાઈ સોલંકી.

Related posts

*ટંકારા બી.આર.સી. ભવન તથા શિક્ષિકા દ્વારા બાળગીતોનો સંપુટ તૈયાર કરાયો*

Hello Morbi

*HELLO MORBI: જબલપુર ખાતે ટંકારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરાહવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment