• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના કેશીયા ગામ ખાતે રક્ત દાન કેમ્પ યોજાયો*

 જોડિયા તાલુકાના કેશિયા ગામે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.. કેશિયા ગામે શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ..સ્વ.જડીબેન જેરામભાઇ ગોધાણી પરિવાર દ્વારા સ્વ.જડીબેન ની શ્રદ્ધાજલી નિમિત્તે રક્તદાન કૅમ્પ નું અયોજન તા.25 ના રોજ શ્રી પટેલ સમાજનીવાડી.કેશિયા ખાતે રાખેલ હતો. આ કેમ્પમાં જામનગર જી.જી.હોસ્પિટલમાં થી બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે (60)જેટલા રક્તદાતાઓ તરફથી રક્તદાન કરેલ છે..જેમાં જી.જી.હોસ્પિટલ બ્લડ બેન્ક ના ડૉકટરો અને સ્ટાફ ના સહકાર થી આયોજકો દ્વારા તમામ નો ખુબખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ*

editor

મોરબી શહેર BJYM ઉપ પ્રમુખ*  *રાહુલભાઈ ચંદુભાઈ હુંબલ ની*  *શૈક્ષણિક સંસ્થા શ્રી રાંદલ વિદ્યાલય માં વિદ્યાર્થી પ્રવેશોત્સવ ઉજવવા મા આવ્યો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:સ્વ. ધિરજલાલ બાલુભાઈ વાઘેલા ઉ વર્ષ ૭૯ મૂળગામ જેતપર નું દુઃખદ અવસાન:બેસણું*

editor

Leave a Comment