• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૧૮ જુલાઈના રોજ યોજાશે*

મોરબી, ૧૫ જુલાઈ
મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ ૧૮/૦૭/૨૦૨૫ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ઈસ્ટ ઝોન, મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ને રજૂઆત કરવામાં આવી*

Hello Morbi

*માળીયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપડ્યા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને“કાર્યશાળા“ નુ આયોજન કરવામા આવેલ*

editor

Leave a Comment