
મોરબી:તા ૧૪ ગાંધીનગર ખાતે મોરબી શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખશ્રી અલ્પા બેન કક્કડ
મહામંત્રી જયશ્રીબેન વાઘેલા
કારોબારી સભ્ય સરલા બેન રાચ્છ યોગીતા બેન ઝાલા આરતી બેન રતનાની સહિત ના દ્વારા
સ્વર્ણિમ સંકુલ ની મુલાકાત લીધી હતી આ સમયે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી સાહેબ,ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ સાહેબ,કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સાહેબ મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ , રાજકોટના ધારાસભ્ય બહેનશ્રી દર્શિતાબેન શાહ,સાથે શુભેચ્છા મુલાકાત લીધી
