• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન ભાવિનભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ શુભકામનાઓ ની વર્ષા*

મોરબી: તા ૧૯ આજરોજ મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, લોહાણા સમાજ યુવા અગ્રણી, મોરબી જલારામ ધામ ના અગ્રણી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી ના ઉપપ્રમુખ શ્રી ભાવીનભાઈ ગીરીશભાઈ ઘેલાણી નો આજ રોજ જન્મદીવસ છે. તેમના જન્મદીન નિમિતે ચોમેરથી શુભેચ્છા અભિનંદનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: કિડની, પથરી કે પ્રોસ્ટેટ દરેકનું સોલ્યુશન આપે છે માત્ર એક આયુષ હોસ્પિટલ*

editor

*છાછર ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું કોમી એકતા અને ભાઇસારા સાથે અનાવરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે શરૂ થશે ?: રમેશભાઈ રબારી નો સણસણતો સવાલ*

Hello Morbi

Leave a Comment