• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*છાછર ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું કોમી એકતા અને ભાઇસારા સાથે અનાવરણ કરવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના છાછર ગામે ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકર સાહેબ ની પ્રતિમાનું અનાવરણ કરાયું જેમાં આજરોજ ના દિવસે કોડીનાર તાલુકાના છાછર ગામે ડોક્ટર બી આર આંબેડકર સાહેબ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં હિન્દુ તથા મુસ્લીમ સમાજ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા સરપંચ શ્રી અને ઉપ સરપંચ શ્રી ની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં આ કાર્યક્રમ માં છાછર ગામના સરપંચ શ્રી હરિ ભાઈ રાઠોડ તથા ઉપસરપંચ ફારૂકભાઇ ચૌહાણ તથા છાછર સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ ચૌહાણ તથા દલિત સમાજના યુવા અગ્રણી રાજ ભાઈ મકવાણા તથા વિઠ્ઠલપુર ના પૂર્વ સરપંચ પરતાપભાઈ મહિડા તથા પૂર્વ સરપંચ છગન ભાઈ તથા પૂર્વ સરપંચ કાળુભાઈ તથા દલિત સમાજના આગેવાન દિનેશભાઈ રાઠોડ તથા ટપુભાઈ ચાવડા તથા મુસ્લિમ સમાજના યુવા અગ્રણી રહીમભાઈ વાકોટ તથા મજીત ભાઈ વાકોટ તથા મુસ્લીમ સમાજ ના અગ્રણી અબાસ ભાઈ ચૌહાણ તથા મુસ્લિમ એકતા મંચ તાલુકા ટ્રેજરર આબેદીન ભાઈ વાકોટ તથા છાછર દરેક સમાજ ના યુવા અગ્રણી અને કાર્યકરો હાજર રહી આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો અને આ કાર્યક્રમમાં મુસ્લીમ સમાજ ના પણ બહોળી સંખ્યા માં કાર્યકર્તાઓ તેમજ ગામના આગેવાનો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઘણા લાંબા સમયથી કોડીનાર તાલુકાના છાછર ગામના લોકોની માગણી હોય કે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અહીં મૂકવામાં આવે ત્યારે આજે આ માંગણી સ્વીકારવામાં આવતા તેના અનાવરણ કરવા માટેના એક કાર્યક્રમનું ભવ્ય આયોજન છાછર મુકામે ડીજે સાથે શોભા યાત્રામાં લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને મુસ્લીમ સમાજ દ્વારા અલગ અલગ જગ્યા એ ઠંડુ પાણી અને સરબત ની વ્યવસ્થા કરવામાં આવી હતી એ હિંદુ મુસ્લીમ એકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત ના મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ની વરણી*

editor

*HELLO MORBI:ડીસા ખાતે મહેશ્ર્વરી સમાજમાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐀𝐑𝐈 હડિયાણા કન્યા શાળામાં રંગોળી સ્પર્ધા તથા કોડિયા સજાવટ સ્પર્ધા યોજવામાં આવી*

editor

Leave a Comment