• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પોપ્યુલર 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐃𝐚𝐧𝐜𝐞 𝐏𝐨𝐰𝐞𝐫 𝐒𝐞𝐬𝐬𝐢𝐨𝐧 𝟐, 𝐓𝐕 શો માં સમગ્ર ગુજરાત માંથી નવયુગ કોલેજ મોરબી ની વિધાર્થીની 𝐓𝐨𝐩 𝟏𝟎 માં પસંદગી*

*પોપ્યુલર India’s Dance Power Session 2, TV શો માં સમગ્ર ગુજરાત માંથી નવયુગ કોલેજ મોરબી ની વિધાર્થીની Top 10 માં પસંદગી.*

જાણીતા અને પોપ્યુલર ડાન્સ ટીવી શો માટે ઇન્ડિયન ડાન્સ પાવર સેશન બે યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટીવી શોમાં જોડાયા હતા. જેમાંથી નવયુગ BBA કોલેજ માં ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી સોલંકી કલ્પપિતા દિગ્વિજયભાઈ પણ ભાગ લીધો હતો સૌ પ્રથમ અમદાવાદમાં ગુજરાત લેવલ ઓડિશનમાં પાસ થઈ તેમને ભોપાલ ટીવી શોમાં શૂટ માટે મેગા રાઉન્ડમાં પાસ થયા પછી Fight અને battle રાઉન્ડમાં ફાઈનલિસ્ટ થઈ હતી કે જેમાં તે ગુજરાતમાંથી માત્ર એક આ વિધાર્થીની ને પસંદ કરવામાં આવી હતી. જેનું પ્રસારણ 9xm ચેનલ પર યોજવામાં આવે છે. આવી અનેરી સિદ્ધિ બદલ તેમણે પરિવારનું તેમજ તેમના માતા પિતાનું અને કોલેજનું નામ રોશન કર્યું છે આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજીયા સર તેમજ નવયુગ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા.

Related posts

*હડીયાણા ગામ ખાતે ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા જયસુખભાઇ પરમાર*

Hello Morbi

*ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર 50 બેડ ની સુવિધા સાથે શરૂ*

Hello Morbi

*સબ જેલ મોરબી ખાતે ૨ ઓકટોબર ગાંધીજયંતી ની અનોખી ઉજવણી કરવામાં આવેલ* 

Hello Morbi

Leave a Comment