• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લાલપુર:લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકતે પહોંચ્યા સોનલબેન વસાણી*

 

લાલપુર:લાલપુર લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત લેતા જસદણ નગરપાલિકાના ચેરમેન અને રામધામ ટ્રસ્ટના મહિલા પ્રમુખ સોનલબેન વસાણી
લાલપુર તા ૪ ભાણવડ રઘુવંશી ઉત્સવ સમિતિ આયોજિત રઘુવંશી નવરાત્રી મહોત્સવ રાસ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપવા જતા સમયે રઘુવંશી લોહાણા સમાજના ગૌરવ સમા સોનલબેન વસાણી લાલપુર ખાતે પહોંચ્યા હતા ત્યાં રઘુવંશી લોહાણા મહાજનના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
જ્યાં લાલપુર લોહાણા મહાજન દ્વારા લોકસેવા ના કાર્યોમાં હંમેશા તત્પર રહેનાર શ્રીસોનલબેન નું વિશેષ સન્માન સ્વાગત કરાયું હતું અને તમામ મહાજનના આગેવાનો,ભાઈઓ, બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સોનલબેન સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

Related posts

*HELLO MORBI:ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળ જાહેરમાં જુગારરમતા ઇસમોને* *પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI:સીએમ, ભુપેન્દ્ર પટેલ સોમવાર, ૧૮ સપ્ટેમ્બરના દિવસે રાજસ્થાનના પ્રવાસે હોવાથી ગાંધીનગર મળી શકશે નહીં*

editor

Leave a Comment