• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીનકલંક જગ્યા બગથળા તરફથી બગથળા કુમાર અને કન્યા શાળામાં દાન ભેટસ્વરૂપે વોટર કુલર આપવામાં આવ્યું*

*શ્રી નકલંકની જગ્યા બગથળા તરફથી બગથળા કુમાર અને કન્યા શાળામાં દાન ભેટસ્વરૂપે વોટર કુલર આપવામાં આવ્યું*

બગથળા: તા૬દાતાશ્રી દ્વારા મળેલ આ ભેટ બદલ બગથળા કુમાર શાળાના આચાર્ય શ્રી રાજેશભાઇ વડાવીયા અને બગથળા કન્યા શાળાના આચાર્ય શ્રી દિપક મેરજા દ્વારા
દાતાશ્રી નકલંકની જગ્યાના મહંતશ્રી દામજી ભગત અને પ્રમુખશ્રી દિનેશભાઇ મેવાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું…આ ભેટ અર્પણ કરવા બદલ બંને શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફે આભાર વ્યક્ત કરેલ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ‘કૃતજ્ઞતા દિવસ’નું આયોજન*

editor

*રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ ડીસાની મળેલ અગત્યની બેઠક*

Hello Morbi

*HELLO MORBI: મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર*

Hello Morbi

Leave a Comment