• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના બોડકા ગામે સતી માતાજી ના મંદિર રાત્રે લૂંટ ની ઘટના*

જોડીયા તાલુકાના બોડકા ગામે સતી માતાજી ના મંદિર રાત્રે લૂંટ ની ઘટના
બોડકા:જોડિયા તા ૧૨ તાલુકાના બોડકા ગામે સતી માતાજીના મંદિર પાસે રહેતા અને રાત્રે ફળિયામાં સુતેલા 80 વર્ષીય વૃદ્ધ મહિલા જશવંતીબેન જગદીશભાઈ ગડારા ને એક મહિલા સહિત 4 અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી આરોપીએ વૃદ્ધા નું મો દબાવી હાથ પગ પકડીને તેમના કાનમાં પહેરેલ 10 ગ્રામ સોનાના બુટીયા ( કિંમત ₹40,000 ) તેમજ તેના પાકીટમાં રાખેલ રૂપિયા 7000 હજાર રોકડા મળીને કુલ રૂપિયા ૪૭ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી આ અંગે જોડીયા પોલીસ સ્ટેશન પી. આઈ. રાજપુત સાહેબ તેમજ એલસીબી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ ગુનો નોંધીને જોડીયા પોલીસ સ્ટેશનના પી.આઈ રાજપુત સાહેબ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
*રિપોર્ટ લલીતભાઈ નિમાવત*

Related posts

*HELLO MORBI:મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ધામધૂમ પૂર્વક પુરષોત્તમ માસની ઉજવણી કરાઈ રહી છે*

editor

*HELLO MORBI:અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહીલાને સમજાવટથી ઘરે પરત મોકલી*

editor

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, આજે નોંધાયા 1564 પોઝિટિવ કેસ અને 16 દર્દીઓના થયા મોત

Hello Morbi

Leave a Comment