• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના તનવીર શાહે આઈ.ટી.આઈ. પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવી ફકીર સમાજનું ગૌરવ વધાર્યું*

મોરબીના તનવીર શાહે આઈ.ટી.આઈ. પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવી ફકીર સમાજનું ગૌરવ વધાર્યું

(મહમદશા શાહમદાર દ્રારા) મોરબી: મોરબીના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થી તનવીર શાહ યાસીન શાહ શાહમદાર (સરગીયા) એ આઈ.ટી.આઈ. ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને માત્ર પોતાના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ વધાર્યું છે.

તનવીર શાહની આ સફળતા પર મોરબી તેમજ ગુજરાત–સૌરાષ્ટ્રભરના મુસ્લિમ સમાજ અને ફકીર સમાજના આગેવાનો, સ્નેહી મિત્રો તથા શુભચિંતકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસાવવામાં આવી રહ્યો છે.

સમાજના આગેવાનો જણાવ્યું હતું કે તનવીર શાહ જેવા યુવા પેઢી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે અને શિક્ષણ દ્વારા સમાજના વિકાસમાં નવી ઉંચાઈઓ સર કરી રહી છે.

સાથે સાથે સૌએ અલ્લાહ તઆલાની બારગાહમાં દુઆ કરી છે કે
“અલ્લાહ પાક તનવીર શાહને વધુ ને વધુ કામયાબી આપે, તેને તંદુરસ્તી, સુખ અને સમૃદ્ધિ અતા કરે.” તેવી દુઆ ઓ આપી

Related posts

*HELLO MORBI NEWS:ઓનેસ્ટ ચેક પોસ્ટ, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૩૩૩ સાથે એક આરોપીને પકડી પાડતી માળીયા (મીં) પોલીસ*

editor

*મોરબી સિરામિક ઉદ્યોગ ને બચાવવા મુખ્ય મંત્રી ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

editor

Leave a Comment