• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખોખરા રોડ અને પીપળી રોડ મંજુર કરવા બદલ ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા સીરામીક એસોસિયેશનના પ્રમુખશ્રીઓ*

મોરબી:તા ૧૪ ખોખરા રોડ અને પીપળી રોડ ના ઉદ્યોગો ની પાય ની જરૂરિયાત એવા ખોખરા રોડ જે નેશનલ હાઇવે ને સીધો સ્ટેટ હાઇવે 321 ને જોડતો લિંક રોડ. ની ઉદ્યોગો ને ખાસ જરૂરિયાત હતી જે ધ્યાને લઇ આપણા ધારાસભ્ય શ્રી એ મુખ્ય મંત્રી શ્રી ને રજૂઆત કરતા રાજ્ય સરકારે. ખુબ ઝડપી મંજૂરી આપી આ બેલા થી ભરત નગર ખોખરા હનુમાન સીસી રોડ નું ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર આપી દીધેલ છે અને નિયુક્ત એજન્સી ટૂંક સમય માં જ કામ ચાલુ કરી દેશે .
આ સીસી રોડ થી ખોખરા હનુમાન રોડ અને પીપળી રોડ ના ઉદ્યોગો ને ખુબ મોટો ફાયદો થશે સાથે પવિત્ર યાત્રા ધામ ખોખરા ધામ આવતા યાત્રિકો ને પણ ખુબ સગવડ થશે
આ ઝડપી મંજૂરી બદલ ખોખરા રોડ અને પીપળી રોડ ના ઉદ્યોગો વતી મોરબી સીરામીક એસીસીએશન રાજ્ય સરકાર તથા આપણા ધારાસભ્યો શ્રી નો આભાર માને છે
એજન્સી :-
Madhram construction india limited

Related posts

*HELLO MORBI:સફળ ડીકોઇ ગોઠવી મો.સા. ચોરીના આરોપીઓને ચોરીના ૦૫ મો.સા. સાથે પકડી પાડતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*ઘાંટવડ માં કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રી માધાંતા ભગવાન ની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment