• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વિવિધ એસોસિએશન ના પ્રમુખ અને પ્રતિનિધિ ઓ દ્રારા દેશ ના ગૃહમંત્રી અમિતભાઈ શાહ નું પુષ્પ વર્ષાથી સન્માન સ્વાગત કરાયું*

મોરબી: વિવિધ એસોસિએશન ના પ્રમુખ અને પ્રતિનિધિ ઓ દ્રારા દેશ ના ગૃહમંત્રી અમિતભાઈ શાહ નું પુષ્પ વર્ષા થી સ્વાગત કરવા માં આવ્યુ.
જેમકે
મોરબી સિરામિક પરિવાર,
મોરબી બિલ્ડર એસોસિએશન,
મોરબી પેકેજીંગ એસોસિએશન,
પેપર મિલ એસોસિએશન, મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન,
મોરબી સિરામિક મિનરલ પરિવાર,
મોરબી લેમિનેટસ્ પરિવાર,
વાકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ,
પોલિપેક એસોસિએશન
વિગેરે એસોસિએશનના દ્રારા પુષ્પવર્ષા કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ ..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક મનોજભાઈ કાવર નુ ૧૦૦ મી વખત રક્તદાન કરી ને પ્રશંસનીય કાર્ય કર્યું*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિલાલ નો આજનો પદયાત્ર લોક સંપક કાર્યક્રમ*

Hello Morbi

*વાંકાનેરના જડેશ્વર ચોકડી ખાતે જડેશ્વર મહાદેવની કૃપાથી ૧૭ વર્ષ થી દ્વારકાધીશ પદયાત્રીઓનું કેમ્પ એકતાનું પ્રતિક બન્યો!!!*

Hello Morbi

Leave a Comment