• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રીમાતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન માઁ નું ઘામ ખાતે આનંદનો ગરબો” નુ ભવ્ય થી દિવ્ય જાજરમાન આયોજન*

શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
માઁ નું ઘામ
જડેશ્વર મહાદેવના મંદિર નજીક, ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં મુ.તિથવા, તા.વાંકાનેર, જી.મોરબી મો.૯૦૨૩૦ પ૮૦૫૭
-:: આનંદનો ગરબો ::-
જય માતંગી, મા મોઢેશ્વરી માતાજીની અસીમ કૃપાથી દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન ર્મા નું ધામ, જડેશ્વર મહાદેવ મંદિર નજીક, ભંગેશ્વર મહાદેવના મંદિર બાજુમાં, તિથવા મુકામે શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મ ભોજન ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે.
વાઘેશ્વરી મહિલા મંડળ, મોરબી તરફથી આનંદનો ગરબો નીચે જણાવેલ તારીખ અને સમયે રાખેલ છે તો શીવ ભકતોને આ પ્રસંગે લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
તારીખ:- ૩૦-૦૮-૨૦૨૬, રવિવાર
સમય :- સવારે ૧૦-૦૦
સ્થળ :- ર્માં નું ધામ મંદિર,
મું. તીથવા, તા.વાંકાનેર, જી.મોરબી
ઓફીસ મો.નં. ૯૦૨૩૦ ૫૮૦પ૭
આનંદનો ગરબો પુર્ણ થયે બપોરે મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તો શીવ ભકતોને આનંદનો ગરબો તથા મહાપ્રસાદ લેવા ભાવભર્યુ નિમંત્રણ છે.
પરેશભાઈ જે. વજરીયા
મહા મંત્રી
૯૮૨૫૨૩૨૬૦૫
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
ગીરધરભાઈ કે. જોષી
પ્રમુખ
૯૮૨૫૩૧૪૧૨૧
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન ર્મા નું ધામ

Related posts

*દુઃખદ અવસાન નોંધ મોરબી આમરણ વાળા*

Hello Morbi

*વાંકાનેરમાં ત્રણ મહિલાઓ સહિત હાર જીતના જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

Hello Morbi

*HELLO MORBI: ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે વડાપ્રધાન ના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi

Leave a Comment