• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ ખાતે આવેલા વડાપ્રધાન નું સન્માન સ્વાગત કરતા ધારાસભ્ય સોમાણી*

 

રાજકોટ:તા ૧૧(નૈમિષ સેજપાલ દ્વારા)રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પધારેલ ત્યાંરે વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તે પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીતુભાઈ સોમાણીનાં ખબર અંતર પૂછયા હતાં.

Related posts

*HELLO MORBI:માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI: મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા*

editor

વડોદરા અકસ્માતમાં માર્યા ગયેલા પાંચ લોકોની રાજુલામાં એકસાથે અંતિમયાત્રા નીકળી

Hello Morbi

Leave a Comment