• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

મોરબી:તા૨૮ 15 જાન્યુઆરી, 2026 ના રોજ એક ૯૦ વર્ષના વૃદ્ધ દર્દિ આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા , જ્યારે દર્દી આવ્યા ત્યારે તેમનુ ઓકિસજન લેવલ માત્ર 68% હતુ તેમજ શ્વસનક્રિયા પણ ખૂબજ ગંભીર જણાતા તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા, ડૉ. સત્યજીતસિંહ સાહેબ દ્વારા વધુ તપાસ કરતા જણાયુ કે તેમના ફેફસા માં અતિશય ચેપ ફેલાયેલો છે, ફેફસા સાવ નબળા પડી ગયા છે, જીવન નુ પણ જોખમ હોય છે એવા હૃદય ના ધબકારા અતિશય અનિયમિત થઇ ગયા છે, બીપી પણ ખૂબ ઓછુ હોય બીપી વધારવાના ઇન્જેકશન નો ખૂબ વધારે ડોઝ આપવો પડયો, આમ ૯૦ વર્ષની ઉંમર હોય અને આટલી બધી ગંભીર પરિસ્થિતિ હોય છતા ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલ માં તેમનું સચોટ નિદાન અને સફળતા પૂર્વક સારવાર થતા માત્ર એક અઠવાડિયામાં દર્દીની હોસ્પિટલ માંથી રજા કરવામાં આવી અને દર્દિ તેમજ તેમના સગા દ્વારા ડોકટર સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખૂબ જ આભાર માનવામાં આવ્યો છે.

આમ આયુષ્ય હોસ્પિટલ મા ડૉ. સત્યજીતસિંહ જાડેજા ના નેતૃત્વમાં સતત સફળતા પૂર્વક સારવાર થતા અનેક જીવ જોખમી ગંભીર બીમારી થી પીડાતા દર્દીઓ ને સતત નવજીવન મળતું રહ્યું છે.

Related posts

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા ઉદ્યોગપતિ અશોકભાઈ ખન્ના*

Hello Morbi

*ટંકારા જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના હોકરમાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ખાલી કરતા ટેન્કર ચાલક ની ટંકારા પોલીસ દ્વારા અટક*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment