• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હિન્દુ ધર્મના દેવી-દેવતા વિરુદ્ધ પોસ્ટ મુકનારની પોલીસ જાહેરમાં સરભરા નહીં કરે ત્યાં સુધી પડધરીના વેપારી ધંધા રોજગાર બંધ રાખશે*

પડધરી તા ૨ અમુક વીધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તે રીતે સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવી હતી જેના પગલે પડધરી વેપારી આલમ તેમજ સમસ્ત હિન્દુ સમાજ માં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સમસ્ત ગામ દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જ્યાં સુધી આવા લોકોની જાહેરમાં સરભરા કરવામાં નહીં આવે ત્યાં સુધી વેપારી પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવશે

Related posts

*જોડીયા કોર્ટેમા 72મા પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામા આવી*

Hello Morbi

*મોરબી:વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલેરોમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરતા બેની ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*ટંકારા તાલુકાના સાવડી ગામે 14 વર્ષ ની માલધારી સમાજ ની દીકરી સાથે બનેલી દુષ્કર્મ ની ઘટના બાબતે સામાજિક એકતા જાગૃતિ મિશનની ટીમે મુલાકાત કરી*

Hello Morbi

Leave a Comment