• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા કરાયેલ રજૂઆત સફળ થઇ*

મોરબી:તા ૭ (*અમિત રાઠોડ દ્વારા*)લોક જનશક્તિ પાર્ટી દ્વારા કરવામાં આવેલી રજુઆત સફળ થઈ છે ભડીયાદ રોડ નું કામકાજ ચાલુ છે અમે તંત્ર ના ખુબજ આભારી છીએ. મોરબી મા કોઈપણ જગ્યાએ પ્રાથમિક જરૂરિયાતો નો જો અભાવ હોય તો અમને મોરબી લોક જનશક્તિ પાર્ટીને જાણ કરો અમારી સાથે જોડાઈને આપના પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોના નિરાકરણ મા સહભાગી બનો ભવ્ય મોરબી દિવ્ય અને સ્વચ્છ મોરબી બનાવીએ મારું મોરબી આપણું મોરબી લોક જન શક્તિ પાર્ટી (R) સાથે જોડાઓ ભારત માતા કી જય

 

Related posts

*જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા એ પોતાનું કર્યું મતદાન*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના વધુ એક જમીન કોભાંડ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કલેકટરને રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જીલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીશ્રી ને ડેમો, ચેકડેમો માં સૌની યોજના દ્વારા “નર્મદા નીર” આપવા ની માંગણી*

editor

Leave a Comment