• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીના વધુ એક જમીન કોભાંડ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કલેકટરને રજૂઆત*

મોરબીના વધુ એક જમીન કોભાંડ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કલેકટરને રજૂઆત..

ખોટા સરકારી કાગળો ઊભા કરી મોરબીના માધાપરની કિંમતી જમીનમાં અન્યના નામે કરવા બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કલેકટરને રજૂઆત..

જમીન કૌભાંડ કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત કરી છે : ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

Related posts

*HELLO MORBI NEWS:બાલંભા ગામે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા શ્રી દેવી ભાગવત કથાનું આયોજન*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૯૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૨ મે ના રોજ યોજાશે*

editor

Leave a Comment