• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ*

પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાંકાનેર વિભાગ નાઓ દ્વારા પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો ઇસમો ઉપર અવાર નવાર કેસો કરી તેઓની અસામાજીક બદ્દી સદંતર નાબુદ કરી અસામાજીક પ્રવૃતિ ઉપર સંપુર્ણ અંકુશ મુકવા આવા અસામાજીક તત્વોના ગુન્હાહીત ઇતિહાસ રેકર્ડની ખરાઇ કરી આવા તમામ બુટલેગરો ઉપર પાસા તથા હદપારી જેવા અસરકારક અટકાયતી પગલા લેવા સારૂ સુચના કરેલ હોય,
જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે આમિન અનવરભાઇ કાજેડીયા/મિયાણા રહે રાજલનગર ચરાડવા તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા સારુ અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
સામાવાળાનું નામ ::
આમિન અનવરભાઈ કાજેડીયા/મિયાણા રહે રાજલનગર ચરાડવા તા.હળવદ જી.મોરબી

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*

Hello Morbi

*HELLO MORBI NEWS:કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ તથા શ્રી મુળુભાઇના હસ્તે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંત શ્રી રવિદાસજીની 𝟔𝟓𝟎 મીજન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રા નું આયોજન કરાયું*

editor

Leave a Comment