• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ શુભેચ્છા ની વર્ષા*

ટંકારા:તા ૨૭ ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ રઘુવંશી યુવક મંડળના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર એવા અક્ષય કટારીયા તેઓ હર હંમેશ ધાર્મિક સામાજિક સેવાકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા તેમજ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા અક્ષયભાઈ કટારીયા ને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૭૦૮૭૭ પર થઈ રહી છે.(નૈમિષ સેજપાલ દ્વારા)

Related posts

*HELLO MORBI:બોટાદમાં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ*

Hello Morbi

*લોકસેવા અને જનકલ્યાણ કાર્યો બદલ ગ્રેવા વડોદરા દ્વારા સમાજ સેવિકા અલ્પાબેન પટેલને એવોર્ડ એનાયત*

Hello Morbi

*HELLO MORBI:કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝ ચેનલના તંત્રી અને ઓનર્સ વિજયભાઈ ઘેલાણીનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment