• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ કરતા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા*

*મોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ કરતા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા.*

*આસ્વાદ પાન થી જડેશ્વર મંદીર તથા સુપર ટોકીઝ થી રેન બસેરા સુધી ના વિસ્તાર માં કાર્યરત સ્ટોર્મ વોટર વર્ક ના કોન્ટ્રાક્ટર ને રૂબરૂ બોલાવી જરૂરી સુચન કરતાં વોર્ડ નં-૭ ના ભાજપ ના કોર્પોરેટરશ્રીઓ.*

પ્મોરબી મહાનગરપાલીકા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં વિકાસ ના કાર્યો ને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી ના વોર્ડ નં-૭ ના સમાવિષ્ટ વિસ્તાર માં આસ્વાદ પાન થી જડેશ્વર મંદીર તથા સુપર ટોકીઝ થી રેન બસેરા સુધી સ્ટોર્મ વોટર નું કાર્ય ગતિમાન છે, આ કાર્ય ને વધુ વેગવંતુ બનાવવા તેમજ કાર્ય ની ચકાસણી ના હેતુસર વોર્ડ નં-૭ ના ભાજપ ના કોર્પોરોટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા દ્વારા કાર્ય નું જાત નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ તથા કોન્ટ્રક્ટ ને રૂબરૂ બોલાવી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

Related posts

*મોરબી જિલ્લા ના અણ ઉકેલ પ્રશ્નોને વાચા આપવા કોંગી આગેવાનો તૈનાત કાર્યાલય નો સંપર્ક કરવા અનુરોધ*

Hello Morbi

*વાંકાનેર: વાવાઝોડા માં આવેલ વરસાદ થી આરોગ્ય તંત્ર દ્વારા ક્લોરીનેશન અને એન્ટી લાર્વલ કામગીરી શરૂ*  

Hello Morbi

*મોરબી જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ઉપડવાના શ્રીગણેશ કરતા ઉમેદવારો*

Hello Morbi

Leave a Comment