• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના 𝟏𝟐 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાઆરતી યોજાઈ*

વાંકાનેરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાઆરતી યોજાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વાંકાનેરના પ્રાચીન શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રસેવાના કાર્યમાં સતત સફળતા માટે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

મંદિરના પૂજારી શ્રી નિલેશગીરી ગોસ્વામી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ, વાંકાનેર શહેર ભાજપ, મહિલા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*જોડિયાના બાલંભા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા ભાજપ અગ્રણી*

Hello Morbi

Leave a Comment