• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા: બેસણું પિયર પક્ષ ની સાદડી*

મોરબી:લોહાણા બેસણું પિયર પક્ષ ની સાદડી
મોરબી:તા ૧૩
સ્વ.પ્રવિણાબેન કિશોરભાઈ કક્કડ (ઉં વ ૭૪)
સ્વ. તા.૧૨/૦૬/૨૦૨૬ અધિક જેઠ વદ ૧૨ ને શુક્રવાર

દિલગીરી સાથ જણાવવાનું કે મોરબી નિવાસી સ્વ.મગનલાલ ભાણજીભાઈ કક્કડ ના પુત્રવધૂ તે સ્વ.કિશોરભાઈ મગનલાલ કક્કડ ના ધર્મપત્ની તે સ્વ.જયંતીભાઈ તથા શૈલેષભાઈ (વિજય સાયકલ વાળા) ના ભાભી, તે કલ્પેશભાઇ તથા હિરેનભાઈ (જલારામ એકાઉન્ટ વાળા) તે શિલ્પાબેન હિતેન્દ્રકુમાર બારા, દિપ્તીબેન હિતેષકુમાર પોપટ, નેહાબેન દીપુલકુમાર ખંધેડિયા ના માતૃશ્રી, તે યશ્વી, મિતાંશ, જયવી ના દાદી તથા ધ્રાંગધ્રા નિવાસી નંદલાલ ગિરધરલાલ પૂજારા ના પુત્રી તે નવીનભાઈ, નરેશભાઈ, કાંતિભાઈ, જીતેન્દ્રભાઈ (નાનુભાઈ) તથા મોરબી નિવાસી દક્ષાબેન જયંતીલાલ કક્કડ ના બેન નું. તા.૧૨/૦૬/૨૦૨૬ ના શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે.પ્રભુ તેમના આત્મા ને શાંતિ અર્પે એજ પ્રાર્થના. ૐ શાંતિ
બેસણું તથા પિયરપક્ષ ની સાદડી તા.૧૫/૦૬/૨૦૨૬ ને સોમવાર સાંજે ૫:૦૦ થી ૬:૦૦ જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.
કક્કડ પરિવાર ના જય શ્રી કૃષ્ણ
લી.
શૈલેષભાઈ મગનલાલ કક્કડ
મો. નં. ૯૭૧૨૦ ૪૯૭૮૪
કલ્પેશભાઇ કિશોરભાઈ કક્કડ
મો. નં.૯૯૧૩૦૩૬૮૩૮
હિરેનભાઈ કિશોરભાઈ કક્કડ
મો. નં. ૯૫૧૦૧૫૧૦૪૯

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી છેકે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે*

editor

*HELLO MORBI:મોરબી નારીશક્તિ શાખા,મહિલા સમતી અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા મોરબી જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર અપાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. ટીમ*

editor

Leave a Comment