• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: રાધે ક્રિષ્ના વિદ્યાલયમાં રાસ ગરબા મહોત્સવ ઉજવાયો*

રાધે ક્રિષ્ના વિદ્યાલયમાં રાસ ગરબા મહોત્સવ ઉજવાયો

રાધે ક્રિષ્ના વિદ્યાલયમાં નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા મહોત્સવ – 2026નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા
શાળાના નાના નાના ભુલકાઓ રંગબેરંગી પોશાક ગરબે ઘુમી માતાજીની આરાધનામાં લીન થયા હતા.
કન્યા છાત્રાલય રોડ ઉપર આંબાવાડી સોસાયટીમા આવેલ રાધે ક્રિષ્ના વિદ્યાલયમાં નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા મહોત્સવ – 2026નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા
નર્સરી થી ધોરણ -8 સુધીના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાકમા ગરબે ઘુમી માતાજીની આરાધનામાં લીન થયા હતા.અને અવનવા ગરબાના તાલે જુમી ઉઠ્યા હતા.અને ધોરણ વાઇસ વિદ્યાર્થીઓને પ્રિન્સ /પ્રિન્સેસ તેમજ બેસ્ટ એક્સન – બેસ્ટ ડ્રેસ માં જે વિધાર્થી ઓ વિજેતા થયાં હતા તેઓને ઇનામ અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના સંચાલક કેતન ભાઈ કડીવાર, અશોકભાઈ કાંજીયા આચાર્ય જીતેન્દ્રભાઈ પિત્રોડા તેમજ સમગ્ર સ્ટાફે ખૂબ મહેનત કરી સફળ બનાવ્યો હતો.

Related posts

*HELLO MORBI:વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીનઉપરથી જેલ ફરારી થયેલ કેદીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી જેલ હવાલે કરતી એલસીબી*

editor

*નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ દ્વારા Fashion Designer દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી નું Exhibition…*

Hello Morbi

*HELLO MORBI:સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટન લેમીનેટ કારખાનામાં ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment