• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુર્વેદ પ્રચાર માટે રાજકોટમાં યોજાયો ફ્રી સર્વરોગનિદાન-ચિકિત્સા કેમ્પ*

*આયુર્વેદ પ્રચાર માટે રાજકોટમાં યોજાયો ફ્રી સર્વરોગ નિદાન-ચિકિત્સા કેમ્પ*
રાજકોટ : (*લલીત નિમાવત દ્વારા*)પૂ. સંત શ્રી આશારામજી બાપુના ૬૧ માં આત્મસાક્ષાત્કાર દિવસ નિમિત્તે ગત મંગળવાર, ૨૩ સપ્ટેમ્બરના રોજ સંત શ્રી આશારામજી પબ્લિક સ્કૂલ તથા પરમ પૂજ્ય સંતશ્રી આશારામજી આશ્રમ, રાજકોટ અને ગાર્ડી વિદ્યાપીઠ સંલગ્ન સ્વ. આર.એસ. શાહ આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શાળાના કાલાવડ રોડ સ્થિત સંકુલ ખાતે એક સર્વરોગ નિદાન અને આયુર્વેદ ચિકિત્સા કેમ્પનું તદ્દન નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આસપાસના વિસ્તારમાંથી આવેલ ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. નિષ્ણાત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે ગાર્ડી હોસ્પિટલના ટ્રસ્ટી જયભાઈ મહેતા અને એચ.ઓ.ડી. ડૉ. ઉમેશ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ આયુર્વેદને ભારતની પ્રાચીન અને અસરકારક ચિકિત્સા પદ્ધતિ ગણાવી તેના પ્રચાર-પ્રસાર પર ભાર મૂક્યો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા અને આશ્રમના સંચાલકો અને સાધક પરિવારના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફત થી થયેલા નુકસાન માં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડ ની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ કરેલી જાહેરાત ને આવકારી ને વડાપ્રધાનશ્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે*.

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ નંગ – ૧ તથા જીવતા કાર્ટીસ નંગ- ૨ સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.ટીમ*

editor

*HELLO MORBI:જામનગર ના જાંબુડિયા પાટિયા વિધાસંકુલ ના વિદ્યાર્થીઓને પક્ષી અભિયારણ્ય નો પ્રવાસ કરાવાયો*

editor

Leave a Comment