• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના જોધપર ઝાલા ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપધાત ટંકારા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી*

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીના કારણે પોતાના ઘરે ગલેફંસી ખાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતા રંજનબેન મોહનભાઈ પારધી માનસિક બીમારીના કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.તો મરણજનાર રંજનબેનના લગ્નને ૧૪ વર્ષનો સમય થયો હોવાની માહિતી પોલીસમાંથી મળી છે.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:એક જ માંડવે પરણી રહેલા બે ભાઈઓએ સશક્ત લોકશાહી માટે લગ્ન પૂર્વે મતદાન કર્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના લજાઇ ગામ પાછળ જીઆઇડીસીમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા* *ગોડાઉનની ઓરડીમાં ચાલતા જુગારના અખાડાપર ક્રાઈમ બ્રાંચના દરોડા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આયુષ મોરબી:ઓછો દુખાવો નાના ચીરા ઝડપી રિકવરીઆધુનિક લેપ્રોસ્કોપી સાથે વિશ્વસનીય ગાયનેક સારવાર*

editor

Leave a Comment