• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના ખીજડીયા ગામે કુવામાં પડી જતા તરુણીનું મોત ટંકારા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરી*

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતી તરુણી કોઈ કારણોસર વાડીના કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતા છગનભાઈ ઉર્ફે સાગાભાઈ ભુરીયાની ૧૧ વર્ષની દીકરી શરલાબેન કોઈ અમ્ગ્ય કારણોસર વાડીના કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.                                                                                                    જેની તપાસ ટંકારા એ.એસ.આઇ ફિરોજભાઈ ખાન કરી રહ્યા છે

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લા યુવા ભાજપ કાર્યાલય મંત્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવવા માં આવ્યા.*

Hello Morbi

Leave a Comment