• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે કોરોના વેક્સિન આપવાનું શરૂ કરાયું*

આજ રોજ જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ દેશ માં લાંબા સમયથી ભયંકર કોરોના ની મહામારી નો સામનો કરી રહ્યા છીએ ત્યારે હાલમાં થોડા સમયમાં કોરોના ને નાબૂદ કરવાના પ્રયાસોને વેગ મળ્યો છે ત્યારે દેશ ભરમાં બીજા રાઉન્ડમાં કલાસ વન અધિકારીઓ ને કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો જોડિયા તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરીબેન પટેલ અને તેમના તમામ કર્મચારીઓ ને કોરોના વેકસીન આપવામાં આવેલ છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

8160670219

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું સફળ આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પવિત્ર શ્રાવણ માસમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા વાલ્મીકિ સમાજનાં પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમરસતાનો ઐતિહાસિક સંદેશ*

editor

*મોરબી ના જોધપર ખાતે ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : 5.14 લાખ રોકડા કબજે*

Hello Morbi

Leave a Comment