• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ખાતે કુદરતી સૌંદર્યનો અદભુત નઝારો કચકડે કેદ થયો*

શરદ એમ.રાવલ..હડિયાણા…હડિયાણા ગામે બંધારા યોજના માં કુદરતી ભારે વરસાદ ને કારણે સંપૂર્ણ પાણી થી ભરાય ગયો છે. ત્યારે કુદરતી સૌંદર્ય પણ અદભુત નઝારો જોવા મળી રહ્યો છે. અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે પણ તું ચમચી લઈ ને ઉભો છે દરીયાને પામવા માટે. પણ ઇશ્વ ની અનુપમ સૌદર્ય છૂટે હાથે બક્ષયું છે. કૃત્રિમ સરોવર ઉપર સુર્યાસ્ત ની લાલિમા અને ઑસરતો ઉજાસ મનને મોહી લે અને તનને પ્રફુલ્લિત કરનારું દ્રસ્ય નઝર સામે ખડું કરે છે. સૂર્યાસ્ત ના અસ્ત સમય નો નઝારો ખુબજ સુંદર લાગે છે.સનસાઈન પોઈટ જેવો જ નઝારો જોવા મળી રહ્યો છે..

 

Related posts

*HELLO MORBI:વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં પ્રજાના વિકાસ લક્ષી કાર્યમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વ્યસ્ત!*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐆𝐒𝐓 ઇફેક્ટ: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં નોંધપાત્ર વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

*કુમાર શાળા ઘાંટવડ અને PHC ઘાંટવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવ્યો.*

Hello Morbi

Leave a Comment