• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર જિલ્લામાં પાલિકા પંચાયત જિલ્લા પંચાયતમાં દાવેદારી નોંધાવા નું કાર્ય શરૂ*

….પણ મોરબી શહેરમાં ગંદકી અને ગાબડા ધારી માર્ગનું શું!!!?

 

મોરબી શહેર જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત ની નામી અનામી પાર્ટીઓ અપક્ષો ચૂંટણી માટે ફોર્મ ભરવાની તડામાર તૈયારીમાં પ્રથમ દિવસે જ સરકારી કચેરીમાંથી ફોર્મ આવી ગયા છે ત્યારે મોરબી શહેર ના માર્ગો માં મોટા મોટા ગાબડા ઓ ના કારણે અકસ્માતમાં ગંભીર ભય રહ્યો છે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળો પર થતી હોય તેમ ગંદકીના કચરા પણ જાહેર માર્ગો પર જોવા મળી રહ્યા છે પ્રજાહિત રાષ્ટ્રહિતની તકવાદી નેતાઓ ને કાંઈ પડી જ ન હોય તેમ પ્રજાના પ્રશ્નો કાયમી માટે શિરદર્દ રહ્યા હોય તેમ મોરબી વાંકાનેર હાઇવે પર સતત માર્ગો પર ગાબડા પડયા છે જેથી અકસ્માતની ઘટનાઓ અખબારોના સમાચાર અવારનવાર બની ચૂકી છે સર્વિસ રોડ પર રાજ પર ચોકડી થી લઈ મકનસર સુધી માર્ગ મરામત માંગે છે માળીયા ફાટક થી લઇ મહેન્દ્રનગર સુધીનો માર્ગ ગામડા ધારી બન્યો છે માળીયા ફાટક પીપળીયા સુધીનો માર્ગ બરાબર લાગે છે અધૂરામાં પૂરું મોરબીના વોર્ડ નંબર ૧ થી ૧૩ માં ઉભરાતી ગટરો અને કચરાના ગંજ જાહેર માર્ગો પર છાશવારે જોવા મળે છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારી ઉમેદવારી કરનાર પ્રજાના પ્રતિનિધિ બનવા માંગતા ઉમેદવારોએ સ્વચ્છતા અભિયાન જાતે કરી પ્રજા ચિંતક કાર્ય કરવું જોઈએ તે આજના આધુનિક ટેકનોલોજી યુનિ લાગણી અને માગણી રહી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: માળીયા હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી ઇગ્લીશ દારુ હેરાફેરી કરી રહેલ ટ્રેઇલર માંથી ઇગ્લીશ ઘારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI:સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજી તાલુકા કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું*

editor

Leave a Comment