• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી ખાતે કૃષિમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા એ જંગી સભાને સંબોધન કર્યું*

પડધરી તારીખ 21 આજરોજ ભાજપના ઉમેદવારના સમર્થનમાં કૃષિમંત્રી પરસોતમભાઇ રૂપાલાએ જંગી સભાને સંબોધી હતી આ તકે ભરતભાઇ બોઘરા તેમજ ભાજપના ઉમેદવારો કાર્યકરો આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભાજપના ઉમેદવારને બહુમતીથી જિતાડવા ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતાઅહેવાલ અને તસ્વીર દીપેશ કોટેચા પડધરી

Related posts

*HELLO MORBI: એસ એસ સી રીઝલ્ટ–2023 માં બોર્ડ પ્રથમ સાથે મોરબી નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના*

editor

*HELLO MORBI NEWS: ટંકારા: સેજપાલ પરિવારની ક્યુટ બેબી “હાર્વી” નો આજે જન્મદિવસ આશીર્વાદની વર્ષા*

editor

*HELLO MORBI NEWS: ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment