• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી એ સહપરિવાર સાથે મતદાન કર્યું*

હડિયાણા ગામના મુસ્લિમ સમાજ ના અને હાલમાં જ જેમની જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી કાદરી મોહમ્મદ ઉંમર જાફર અલ્તાફ ના માતા અને બહેન સાથે લોકશાહી નો પર્વ એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયત વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીમાં સહ પરિવાર સાથે મતદાન કર્યું છે.

શરદ એમ.રાવલ.. હડિયાણા.

8160670219

Related posts

*અષાઢી બીજ-કચ્છી નૂતનવર્ષની સૌ કચ્છીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*  

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી અમૃતિયાનો સિરામિક એસોસિએશનના વતી આભાર વ્યક્ત કરતા મનોજભાઈ અરવાડિયા*

editor

*HELLO MORBI: ૧-ખાખરાબેલાં ગામે ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસવ ઉજવાશે*

editor

Leave a Comment