• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પંચાયત માં ભગવો લહેરાયો*

જોડિયા તાલુકા પંચાયતમાં ભગવો

જોડિયા તાલુકા પંચાયતની ૧૬ માંથી ૧૩ બેઠકો જીતીને ભાજપે ભગવો લહેરાવ્યો છે. જ્યારે ત્રણ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. પરંતુ અનામત બેઠક માટેના ભાજપના ઉમેદવારો હારી જતા અસમંજસભરી સ્થિતિ સર્જાઈ છે.

જોડિયા તાલુકા પંચાયતના ૧૬ મંત્રી ૧૩ બેઠકો ભાજપે કબજે કરી સત્તાના સૂત્રો સંભાળશે તે નક્કી થયું છે. જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળી છે.

જોડિયા તાલુકા પંચાયતના રોટેશન મુજબ અનામત પ્રમુખ પદની બેઠકમાં ભાજપના ઉમેદવાર હારી ગયા છે. તેની સામે કોંગ્રેસના બાબુભાઈનો વિજય થયો છે. ત્યારે અહીં પ્રમુખપદ માટે વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે.

જ્યારે જિલ્લા પંચાયતની કુલ ર૪ બેઠકોમાંથી જોડિયા તાલુકાની બે બેઠકો જોડિયા અને પીઠડની હતી. જેમાં બન્ને બેઠકો ભાજપે હાંસલ કરી લીધી છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

8160670219

Related posts

*ધ્રોલ તાલુકામાં ધ્રોલ અને જાલીયાદેવાણી સેજામાં મોટા ઈટાળા ખાતે અતિ કુપોષિત બાળકો ના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:શિક્ષણ ક્ષેત્રે સર્વોતમ રીઝલ્ટનો એકમાત્ર વિકલ્પ એટલે નવયુગ……સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં 1, 2, 3 નંબરએ નવયુગ કોલેજના સ્ટુડન્ટ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માં રવિવારે ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment