• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

 

*મોરબી શહેરના કાંતીનગર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈસ્લામ ધર્મના મહાન ઇમામ જાફર સાદિક ની યાદ માં ધાર્મિક કાર્યક્રમ*

 

*ઈસ્લામ ધર્મના મહાન એવા ઇમામ જાફર સાદિક ના વિશાલે પાકના પવિત્ર દિવસ અંતર્ગત મોરબી શહેરના કાંતિ નગર વિસ્તારના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બનાવવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં સમગ્ર મુસ્લિમ સમાજ માટે આમ ન્યાઝ તસલીમ કરવામાં આવેલ હતી તો સાથોસાથ મીલાદ શરીફ કુરાન ખાનની તેવી પણ ધાર્મિક ક્રિયાનું આયોજનમાં કરવામાં આવ્યું હતું તેમજ સરકાર જાફરે સાદિક તેમજ 12 ઇમામો ની બારગાહમા ખીરાજે અંકિદત પેસ કરવા માટે ઠેર ઠેર કુરાન ખાની મીલાદ શરીફ તેમજ ઇમામ જાફર સાદિક ના કુંડા ની વ્યાજના આયોજન કરાવામાં આવ્યું હતું મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક પાસે આવેલા શાંતિ નગર વિસ્તાર મુસ્લિમ બિરાદરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી તનતોડ મહેનત કરેલ હતી મુસ્લિમ સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં લઈને બાળકોને દીની તાલીમ ની સાથો સાથ દુનિયાની તાલીમ મળે તેવા હેતુથી શાંતિનગર વિસ્તારમાં આવેલ અલ જુબેદા મસ્જિદ ની સાથોસાથ મદ્રાસા પણ છે આ મદ્રાસમાં મુસ્લિમ બાળકોને દિન અને દુનિયાની તાલીમ આપવામાં આવે છે*.                                                                     *રીપોર્ટર*.                                                         *રફીક અજમેરી.  *મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા: બેસણું પિયર પક્ષ ની સાદડી*

editor

*HELLO MORBI:મહેસાણા લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડો.કેતુલકુમાર ઠકકર*

editor

*HELLO MORBI:શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા,સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન*

editor

Leave a Comment