• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વઢવાણ ખાતે મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા ૫મો સમૂહ લગ્ન યોજાશે*

મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે સૌપ્રથમ સમુહ લગ્ન 2018 થી શરૂ કરેલ છે જે 2021માં પાંચમાં સમૂહ લગ્ન યોજી રહ્યા છે સૌ પ્રથમ સમૂહ લગ્ન સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે યોજાયેલ હતા ત્યારબાદ વાંકાનેર તાલુકાના ગારીડા અને ફરી પાંચમાં સમૂહ લગ્ન વઢવાણ ખાતે આગામી તારીખ 23 5 2021 ને રવિવારના રોજ યોજવાના છે જેમાં કુરિવાજો ને નાબૂદ કરવા અને જરૂરતમંદ દીકરી દીકરા ના લગ્ન સમયસર થાય તેવા હેતુસર દર વર્ષે મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા યોજવામાં આવે છે તો આ સમૂહ લગ્ન માં જોડાવા ઇચ્છુક જરૂરતમંદ વ્યક્તિ ઓ એ સમયસર ફોર્મ મેળવવા માટે સંસ્થાના આયોજકો નો સંપર્ક કરવો મોબાઈલ નંબર 8320217075-81605 33230-99253 44930 રહ્યા છે એમ એક યાદીમાં ઈમ્તિયાઝ ભાઈ દીવાને જણાવ્યું છે

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે*

Hello Morbi

*મોરબી સીટી ટ્રાફિક શાખા એ ડિવિઝન પોલીસ ના જીલુભાઇ ટ્રાફિક સેન્સ વાહનચાલકો ને સતત પૂરું પાડી રહ્યા છે*

Hello Morbi

Leave a Comment