• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સીટી ટ્રાફિક શાખા એ ડિવિઝન પોલીસ ના જીલુભાઇ ટ્રાફિક સેન્સ વાહનચાલકો ને સતત પૂરું પાડી રહ્યા છે*

મોરબી શહેર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે ટ્રાફિક સમસ્યા પણ હળવી કરવા માટે જિલ્લા પોલીસ વડાની કડક સૂચના હોય તેથી જિલ્લા પોલીસ વડાની સુચના અને પીઆઇ ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક હળવું કરવા માટે સતત પેટ્રોલિંગ કરનાર ટ્રાફિક પોલીસની ટીમ અને મોરબી સીટી ટ્રાફિક પોલીસ એ ડિવિઝન માં ફરજ બજાવતા જીલુભાઇ રામભાઈ ગોગરા જેવો ફરજ દરમિયાન કાયદા તોડ વાહનચાલકો સામે કાયદાનું કડક પાલન કરાવી ટ્રાફિક સેન્સ પૂરું પાડી રહ્યા છે દર રવિવારે ગુજરી બજાર એટલે મધ્યમ વર્ગ ની બજાર તેમાં સતત ટ્રાફિકની અવરજવર હોય તે સમય દરમિયાન હાલ કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે ટ્રાફિક જમાદાર જીલુભાઇ અને પોલીસ ટીમ ટ્રાફિક હળવું કરવા માટે સતત ખડે પગે રહી ખરાબ પ્રચારક તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા છે અત્રે નોંધનીય છે કે જીલુભાઇ ગોગરા એ ધોરાજી ઉપલેટા માં પણ ટ્રાફિકની કામગીરી કરેલ છે ત્યાં પણ સંસ્થા દ્વારા તેને તેની ટ્રાફિક કામગીરીને બિરદાવી શિલ્ડ સાથે સન્માન પત્ર આપી ટ્રાફિક સેન્ટ બદલ તેને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે હાલ મોરબી મા સતત પેટ્રોલિંગ કરી ફરજ દરમિયાન તેઓ અને તેઓ ની ટીમ ટ્રાફિક સેન્સ આપવા માટે સતત મોરબી શહેરમાં સિટી પોલીસની હદમાં ટ્રાફિક ભંગ કરનાર સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી આવી કાયદાનું કડક પાલન કરાવી રહ્યા છે ત્યારે આજરોજ તારીખ 17 1 2021 ના રોજ રવિવારે નટરાજ ફાટક પાસે આવેલ નદીના પટમાં ગુજરી બજાર ભરાતી હોય જેથી ટ્રાફિક સતત હોય તેવા સમયે તેની ટીમ સાથે ટ્રાફિક હળવો કરતાં તસવીરમાં નજરે પડે છે

અહેવાલ આરીફ દિવાન

Related posts

*HELLO MORBI: જામનગરના જાંબુડા ગામ પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા ગાયત્રી પરિવાર વિશે જાણકારી અપાય*

editor

*હડીયાણા પી એચ સી કેન્દ્ર ની મુલાકાત લેતાં જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ ધરમશી ભાઈ ચનિયારા*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment