• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધારાસ્ય શ્રી રઘવજીભાઈ પટેલ અને જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા એ સી એમ ની મુલાકાત લીધી*

આજ રોજ જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી રાધવજીભાઇ પટેલ અને જોડિયા તાલુકાના લખતર ગામના વતની અને હાલમાં જામનગર જિલ્લા પચાયત ના નવનિયુક્ત પ્રમુખશ્રી ધરમશીભાઈ આર. ચનીયારા અને જોડિયા તાલુકાના ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા..મયુરભાઈ ચનીયારાતથા અન્ય કાર્યકરો સાથે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને જોડિયા વિસ્તાર ના ખાસ ખાસ એવા અગત્યના પ્રાણ પ્રસનો ની રજુઆત કરી હતી. અને સી.એમ.સાહેબ શ્રી દ્વારા ખાતરી આપેલ…

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI:જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:થરાદ ખાતે રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થનાર પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI:મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા રજૂઆત*

editor

Leave a Comment