• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ સરકારી દવાખાના ખાતે કોવિડ વેક્સિન નો ડોઝ ધારાસભ્ય પરસોતમભાઈ એ લીધો*

હળવદ સરકારી દવાખાનામાં covid વેક્સિન માનનીય ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ તેમજ સરકારી મોરબી જિલ્લા વકીલ વિજયભાઈ જાની એ મોરબી કલેકટરશ્રી જે.બી. પટેલ સાહેબની હાજરીમાં વેક્સિન નો પ્રથમ ડોઝ લીધેલ છે હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, વાસુદેવ ભાઈ પટેલ, ડોક્ટર રાજા સાહેબ, ડોક્ટર કૌશલભાઇ, બીપીનભાઈ દવે, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વગેરે આગેવાનો હાજર રહેલ.

Related posts

*મોરબી સિવિલમાં ઓક્સિજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી માટે અજય લોરીયાની ટીમ તૈનાત*

Hello Morbi

ઓક્સફોર્ડની રસીએ કરી બતાવી કમાલ, ઉંમરલાયક લોકો પર પણ દેખાડી સકારાત્મક અસર

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ તરીકે શ્રીમતી મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી થઈ છે*

editor

Leave a Comment