• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન આસિફ રહીમભાઈ ગાલબ તહેવારો નિમિત્તે પ્રજા હિત કાર્ય કયું!*

રિપોર્ટ: આરીફ દિવાન મોરબી

“વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ વિસ્તારોમાં દવાનો છટકાવ કર્યો”

 

મોરબી શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૩ માં કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે વિવિધ વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ચૂંટાયેલા કાઉન્સિલરો ના માર્ગદર્શનથી વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ની સાથે સાથે દવાનો છટકાવ કરી મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે નવરાત્રિ અને જશને ઈદે મિલાદ ઉન નબી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે મોરબી નગરપાલિકા આસિફ ભાઈ રહીમભાઈ ગાલબ ( ઘાંચી) નવરાત્રી ના તમામ આયોજકો અને હિંદુ મુસ્લિમ વિસ્તારોમાં જાતે જઈ કચરા ગંદકી ઉભરાતી ગટરો રોડ રસ્તા પર ભરેલા પાણીના ગાબડા માર્ગો પર ચેક કર્યા હતા સાથે સાથે સર્વે વિસ્તારોમાં દવાનો છટકાવ કરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રજા હિત કાર્ય કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી યુવા કાઉન્સિલર અને પાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન આસિફભાઇ દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં અને સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો માં આજની ઓળખ ઊભી કરી મતદાર પ્રજા ના હૃદય મા સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેવા પ્રજાહિત કાર્ય કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના સ્ટાફ તેમજ મતદાર પ્રજા તેની આ સેવાકીય કામગીરીને બિરદાવી શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે. દરેક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ તેમજ નવરાત્રી ની ગરબી થતી હોય તેવા વિસ્તારો માં પ્રકાશ પુરા પાડવાનો પ્રયાસ સમગ્ર મોરબી નગરપાલિકાના ચુટાયેલા સંભ્યો સહિત

 

ચીફ ઓફિસર ગિરીશ સરેયા તેમજ પ્રમુખ કે કે પરમાર

ઉ પ પ્રમુખ જયરાજ સિંહ જાડેજા કારોબારી ચેરમેન સુરેશ ભાઇ દેસાઈ આસીફ ભાઈ ગાલબ ( ઘાંચી) વિગેરે સમાજ ના તહેવારો ને ધ્યાન રાખો પ્રજાહિત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

Related posts

*મોરબીના 11 વર્ષના અતિક અહેમદ મોવર રમજાન માસ માં રોજા રાખીને કરી ખુદા બંદગી*

Hello Morbi

*આજના ડિજિટલ યુગમાં પણ જુનવાણી ઢાચા માં રમાય છે માં ના ગરબા!*

Hello Morbi

*ધવલ નામનો આ યુવાન ઝુલતાપુલની દુર્ઘટના પછી મળતો નથી અને તેમનો સંપર્ક થતો નથી જો કોઈને સંપર્ક થાય તો આ નંબર પર જાણ કરવા વિનંતી ૯૯૭૯૯ ૧૦૧૦૫*

Hello Morbi

Leave a Comment