• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના બાદનપરખાતે કોરોના વેક્સિન રસીકરણ કરવામાં આવ્યું*

જોડિયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર હડીયાણા ના બાદનપર ગામ ના સબ સેન્ટર ખાતે સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબની કોરોના વેકસીન રસીકરણ માં

શ્રી..THO ડો. અલ્તાફ મલેક સાહેબ શ્રી અને હડીયાણા ના મેડીકલ ઓફીસર ડો. અભિષેક મોરી સાહેબ શ્રી. અને બાલંભા મેડીકલ ઓફીસર શ્રી ડો. મકવાણા સાહેબ. અને સ્ટાફ નર્સ શ્રી મતિ કૉમલબેન પી..છેયા તેમની ટીમ દ્વારા જોડિયા તાલુકાના લખતર ગામના અને તાજેતરમાં જામનગર જિલ્લા પચાયત ના નવનિયુક્ત પ્રમુખશ્રી ધરમશીભાઈ આર. ચનીયારા.અને જોડિયા તાલુકાના ભાજપના પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા અને સરપંચ શ્રી હરીભાઈ ભીમાણી અને મધર લેન્ડ સ્કુલ ના સંચાલક અશોકભાઈ નિમાવત દ્વારા જોડિયા. કુનડ. બાદનપર ગામના લોકો ને સેસન સ્થળ સુધી લઈ આવવાની અને મૂકવામાંટેનિ પોતાની સ્કૂલ બસ વિના મૂલ્યે ફ્રી સેવા આપેલ છે. અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ભારે ઉત્સાહથી જોડાયેલા તથા સમગ્ર ટીમ ને કોરોના વેકસીન રસીકરણ કરવામાં આવ્યું હતું…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*સાંસદ વિનોદ ચાવડા અને સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા કોરોનાથી સંક્રમિત*

Hello Morbi

*પીઠડ ગામે પી એચ સી સેન્ટર ને કોંગ્રેસ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા ના વરદ હસ્તે એમ્બિયુલસ નું લોકા અર્પણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: નેસડા (ખા) પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા નું આયોજન થયું*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

editor

Leave a Comment