• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગર પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ “સાવરણા લીધા*

મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે આજથી મોરબી પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને મોરબી શહેરની સ્વચ્છતા સંકલ્પ સાથે પાલિકાના ઉપપ્રમુખ સહિતના પાલિકાના સભ્યો દ્વારા હાથમાં સાવરણા લઈને રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં વેપારીઓ સહિતના નાગરિકો પાલિકાની સફાઈ ઝુંબેશમાં સહકાર આપે તેના માટે પાલિકાના તમામ સભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સી.એ.દર્શિત જીતેન્દ્રકુમાર સેજાણીની ગાંધીનગર નાગરિક કોઓપરેટીવ બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે કરવામાં આવી નિમણૂંક*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે શેઠ પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment