• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વિટ્રીફાઈડ એસો પ્રમુખ તરીકે મુકેશભાઈ કુંડારિયા, ફ્લોર ટાઈલ્સ પ્રમુખ તરીકે વિનોદભાઈ ભાડજા ની નિમણુક*

મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયા રિપીટ થયા છે. જ્યારે વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખપદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જયારે ફ્લોર ટાઈલ્સ એસો પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી કરાઈ છે

 

મોરબી સિરામિક એસોસિએશનના અલગ – અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખ પદની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશનનાના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા રિપીટ થયા છે, તો વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જયારે ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી થતા ત્રણેય પ્રમુખોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવામાં આવશે.*

editor

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન*

Hello Morbi

*પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના*

Hello Morbi

Leave a Comment