• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે 3500 વાનગી નો વિશાળ મોટો અન્નકૂટ દર્શન યોજાયો*

મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે 3500 વાનગી નો વિશાળ મોટો અન્નકૂટ દર્શન યોજાયો
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)
25 કિલો નો લાડુ અને 25 કિલોનો કેક બનાવી શ્રદ્ધાળુ ભક્તિ ભાવે રંગાયા!!!

મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરનો રજત જયંતિ મહોત્સવમાં પ.પૂ સદગુરુ પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં કથા યજ્ઞ મહા યજ્ઞ ધૂન રક્તદાન મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યા છે તારીખ 11 ત્રણ 2024 ના રોજ કથા સ્થળે 350 વાનગીનો વિશાળ મોટો અન્નકૂટ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજને ધરવામાં આવ્યો હતો અન્નકૂટ મા ફળ શાકભાજી મુખવાસ ડ્રાયફુટ ફરસાણ વગેરે વાનગીઓ સહિત 25 કિલો નો લાડુ શુદ્ધ ઘીનો ચુરમાનો અને 25 kg ની કેક પાંચ કિલો ચોખાનો ગોવર્ધન પર્વત વગેરે મળી કુલ 3500 વાનગીઓ આ અન્નકૂટ દર્શનમાં મૂકવામાં આવી હતી શ્રદ્ધાના સાથે ભક્તો ભક્તિ ભાવે લગાયા હતા જે અઢળક વાનગીઓ સાથે શ્રદ્ધાળુઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર રંજત જયંતિ નિમિત્તે જોવા મળ્યું હતું

Related posts

*HELLO MORBI NEWS:સાળંગપુર ધામ ખાતે હનુમાન દાદા ના જન્મોત્સવની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી*

editor

*HELLO MORBI: ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: મોરબી સરદાર રોડ પર જાહેરમાં હત્યાના ગુના ને અંજામ આપનાર ત્રણેય આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment