• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના ખીરી ગામની મુલાકાતે રિવાબા જાડેજા*

ભારત દેશ ના લોકલાડીલ વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજઈએ આપેલા””આત્મ.નિર્ભર ભારત”” ના મંત્ર ને સાર્થક કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ નો પ્રસાર પ્રચાર અંતર્ગત..જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામની શ્રી મતિ રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા એ ખાસ મુલાકાત લીધી હતી.. એ સમયે ખીરી ગામની શાળામાં યોજાયો હતો ત્યારે ગામની મહિલા ઓજ ખાસ હાજર રહ્યા હતા. અને આત્મ.નિર્ભર ભારતના મંત્ર અને વિવિધ યોજનાઓ વિષે માહિતગાર કર્યા હતા. અને બહેનો ને પોતાના ઘરે બેસી ને વ્યવસ્થિત પગભર થઈ શકે તે માટે સિલાય મશીન બે નગ સપ્રેમ ભેટ આપવામા આવેલ છે…

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI: મોરબીમાં હેલિપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું*

editor

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં નેશનલ સાયન્સ ડે ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI:માળીયા તાલુકાના બગસરા ગામે પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

editor

Leave a Comment