• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉના ખાતે સોરઠીયા ઘાંચી મુસ્લીમ સમાજ દ્વારા ૭ નું સમૂહ લગ્ન યોજવામાં આવ્યો*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર સોમનાથ જિલ્લાના ઉના માં આજે સોરઠીયા ઘાંચી મુસ્લીમ સમાજ દ્વારા સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૯ દુલ્હા દુલ્હન પાક રિશ્તા માં બંધાઈ યા હતા

જેમાં સોરઠીયા ઘાંચી સમાજ ઉના ના ઉત્સાહી નેકદિલ પ્રમુખ જનાબ હાજી યુસુફભાઈ હાજી ગનીભાઇ તેમજ ઉપ/પ્રમુખ યુસુફભાઈ પટેલ તેમજ મહેબૂબભાઈ પડાયા સોરઠીયા ઘાંચી સમાજ ઉનાના બધા કાર્યકરો દ્વારા સમુહલગ્ન ના અતિસુંદર ઉમદા આયોજન અને કાબિલેદાદ સંચાલન ને દિલ થી સલામ.

આપનુ આ કાર્ય ખરેખર સમગ્ર ગુજરાત ના આપણા ઘાંચી સમાજ માટે પ્રેરણાસ્રોત છે..પ્રમુખ જનાબ હાજી યુસુફભાઈ તથા ઉના ઘાંચી સમાજ દ્વારા ફક્ત સમાજ સેવા ની ભાવના સાથે સંકલન કરી ને સમુહલગ્ન જેવા સામાજિક નેક કાર્યો કરી ને સમગ્ર ગુજરાત ના ઘાંચી સમાજ ને સમાજ સેવા નો ઉમદા રાહ ચીંધી રહેલ છે

ઘાંચી યંગ કમીટી ગુજરાત ના સંયોજક તથા પ્રમુખ જનાબ ફિરોઝભાઇ ચોટલીયા ખજાનચી અમીનભાઈ બીલખીયા એડમીન ટીમના સલીમભાઈ પરમાર મોહીનભાઈ પાદરશી શબ્બીર ભાઈ સેલોત તથા ઘાંચી યંગ કમીટી ગુજરાતની ટીમ તરફથી યુસુફ ભાઈ નું મૂવમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉના ઘાંચી સમાજ ના પ્રમુખ જનાબ યુસુફભાઈ તેમજ ઉના ઘાંચી સમાજ ના તમામ વડીલો અને આગેવાનો . યુવાનો તથા સમુહલગ્ન ના કાર્યકરો તમામ ને તહેદિલ થી મુબારકબાદી પાઠવતાં ખુબ જ ગૌરવ અને ગર્વ ની લાગણી અનુભવે છે. ઉના ઘાંચી સમાજ ઉતરોત્તર પ્રગતિ કરે અને વધુ માં વધુ સામાજિક ક્ષેત્રે કાર્યરત બનીસમાજ ના વિકાસ માટે પોતાનુ યોગદાન પ્રદાન કરતા રહે..અને ખીદમતે ખલ્ક ની ઉમદા ભાવના થકી ઘાંચી સમાજ ના વિકાસ માટે ઉના ઘાંચી સમાજ હંમેશા અગ્રેસર રહે એવી દિલ થી દુવા આપવામાં આવી હતી

Related posts

*HELLO MORBI NEWS:મોરબી LCB નીટીમ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને કચેરી ખાતે બોલાવી કડક સૂચના અપાઈ*

editor

*ટંકારા તાલુકાના વિરપર ગામના મુક્તિધામ ના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ:રાજપર સુમરા ઇટાળા ને જોડતો પુલ મંજૂર કરાવતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા*

editor

Leave a Comment