• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા પોલીસ દ્વારા માસ્કનું નિઃશુલ્ક વિતરણ*

ફરજ સાથે સેવા : ટંકારા પોલીસ દ્વારા માસ્કનું નિઃશુલ્ક વિતરણ

ટંકારા : સામાન્ય રીતે, પોલીસ લોકો પાસેથી કાયદાના ઉલ્લંઘન માટે દંડ ઉઘરાવતી હોય છે. જેના બદલે ટંકારામાં પોલીસ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરી રહી છે.

 

ટંકારા પોલીસ દ્વારા લતીપર ચોકડી ખાતે માસ્કનું લેવડ-દેવડ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. દાતા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનને મળેલ માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ, ટંકારા પોલીસ પોતાને મળેલ માસ્કનો જથ્થો જનતાને વિનામૂલ્યે આપી રહી છે. આમ, પોલીસે ફરજ સાથે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે તથાસ્તુ સ્પિનિંગ દ્વારા ટંકારા પોલીસ મથકને માસ્કનો જથ્થો દાનમાં આપવામાં આવ્યો છે.

વધુમાં, ટંકારામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આથી, લતીપર ચોકડીના પટેલ સમાજ એસોસીએશન દ્વારા સ્વયંભુ બપોર બાદ બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related posts

*મોરબીમાં શિક્ષણ વિભાગ આયોજિત રક્તદાન કેમ્પમાં 571 બોટલ રક્ત એકઠું થયું*

Hello Morbi

*HELLO MORBI NEWS:ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે*

editor

Leave a Comment