• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પ્રમુખ નાથાલાલ સાવરીયા એ જોડીયા તાલુકાના 15 ગામોની મુલાકાત લીધી*

આજ રોજ જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નાથાલાલ સી. સાવરિયા દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના ની ગંભીર પરિસ્થિતિ ને અનુલક્ષીને જોડિયા તાલુકાના 15 ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને તમામ ગામોમાં પ્રમુખશ્રી દ્વારા જાહેર ગ્રામજનો ને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે. કે માસ્ક પહેરીને બહાર નીકળે અને સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરે. જરૂર ન હોય ત્યાં સુધી બહાર ન નીકળે. અને ઘરમાં જ રહેવું વધારે પસંદ કરે તો વધુ સારૂ.અને બાદનપર.. ભાદરા..વાવડી. હડિયા ણા સરકારી હોસ્પિટલ ની રૂબરૂ મુલાકાત લીધી હતી.અને ખીરી ગામે નરેગા યોજના હેઠળ રાહત કામની સ્થળ મુલાકાત લેવા માં આવેલ છે……

શરદ એમ.રાવલ..હડિયાણા

Related posts

*HELLO MORBI: ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ટેકાના ભાવે ખરીદી*

editor

*HELLO MORBI: ઉંચી માંડલ ગામ બસ સ્ટેન્ડ સામેથી વિસટા કાર માંથી ઇંગ્લિશ બોટલ દારૂ નંગ 108 સાથે એક ઈસમને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*જામનગરના જાંબુડા ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment