• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોરોના મહા મારીથી ડરવાની જરૂર નથી ગીરધરભાઇ પનારા*

પ્રેસનોટ..

હાલમાં સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના જેવી ભયંકર પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે માણસો એ ડરવાની જરૂર નથી. અને કોઈપણ પ્રકારની ભાંગભાગ કરવાની જરૂર નથી. આપણે અત્યારે જરૂર છે. તો માત્ર એક થવાની એટલે કે ભલે શરીર થી જુદા હોય પરંતુ આત્મા થી આપણે એક થવાની જરૂર છે. હાલની પરિસ્થિતિમાં જે લોકો કોરોના નો ભોગ બનેલા છે. તેમના પરિવાર ને આપણે સૌ લોકો એ સાથે મળી ને પોતાની અમિદ્રષ્ટિથી એકબીજાથી દુર રહી ને પણ ખરો પ્રેમ આપી એક માનવ તરીકે અમૂલ્ય ફરજ બજાવવી જોઈએ.

અત્યાર ના આ સમયમાં આપણ ને ઓક્સિજન ની ખરી કિંમત સમજાય રહી છે. આ ઓક્સિજન આપણા વાતાવરણ મા વૃક્ષ દ્વારા આપવામાં આવે છે. આ વૃક્ષ જ ભવિષ્ય માટે ઓક્સિજન નો પૂરક સ્ત્રોત બની શકે એમ છે. તો આપણે સૌ લોકો એ વૃક્ષનો ઉછેર કરવો અને તેનું જતન કરવું એ આપણું કર્તવ્ય છે. અને નેતિક ફરજ છે. આપણે સૌએ ભવિષ્ય ના ખેલ ખોટા પડે તે માટે ખરા વિચાર થી ખરૂ માનવ વિચાર પ્રગટ થવું પડે છે. આ દુનિયા કોઈ પણ એક વ્યક્તિ ના વિચાર થી અખડ રહી શકે તેમ નથી. પરંતુ તમે એક સારા વિચાર ની શરૂઆત કરશો તો આખી દુનિયાના સારા વિચારો તમે તમારી નજરે નિહાળશો…..

શરદ એમ.રાવલ.

હડિયાણા.

શ્રી ગિરધરભાઈ એચ.પનારા.

શ્રી ઉમા વિધા સકુલ.

કેમ્પસ ડાયરેકર.

જાંબુડા પાટિયા.

જાંબુડા.

Related posts

*સુરેન્દ્રનગર ના જગાને મોરબી એસઓજી ની ટીમે હથિયાર સાથે ઝડપી પાડ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અધ્યયન મંડળ મોરબી દ્વારા ગુરુવારે રાત્રે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

Leave a Comment